Special Offers
શું તમારે ઘર બાંધવા કે ખરીદવા અથવા તો તમારા બિઝનેસને વિસ્તારવા માટે નાણાંની જરૂર છે? શું તમે એવી કોઈ સ્થિતિમાં ફસાયેલા છો, જેમાં તમારે તમારા પરિવારમાં કોઇના લગ્ન કે તમારા બાળકના ઉચ્ચ શિક્ષણ જેવી કોઈ વ્યક્તિગત જરૂરિયાતને પૂરી કરવા નાની લૉન લેવી પડે તેમ હોય?
આવાસ રજૂ કરે છે ‘એસટીએસ (સ્મોલ ટિકિટ સાઇઝ) લૉન’, જે રૂ. 7.5 લાખ સુધીની નાની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટેનું વન-સ્ટોપ સોલ્યુશન છે.
એસટીએસ લૉન્સને ટૂંકી મુદતની સાથે નાની રકમો માટે આપવામાં આવે છે, જેના માટે અરજદારના કબજામાં રહેલી રહેણાક કે કૉમર્શિયલ સંપત્તિને જામીનગીરી તરીકે લેવામાં આવે છે અને તેને મેળવવામાં આવેલી લૉનના અંતિમ ઉપયોગ મુજબ વર્ગીકૃત કરવામાં આવે છેઃ
જોકે, ઘર ખરીદવા માટે તમારે ઘણું બધું સંશોધન અને આયોજન કરવું પડે છે, જેમ કે, તમારી પસંદગીનું સ્થળ અને શ્રેષ્ઠ નાણાકીય સંસ્થાની પસંદગી કરવી, જે તમને શ્રેષ્ઠ વ્યાજદર ધરાવતી હૉમ લૉન તો આપે જ પણ તેની સાથે-સાથે તે તમને તમારી જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરેલી હૉમ લૉન પૂરી પાડે. આવાસ ફાઇનેન્સિયર્સ લિ. શ્રેષ્ઠ હૉમ લૉન પૂરી પાડનારી નાણાકીય સંસ્થાઓમાંથી એક છે, જે પરવડે તેવી હાઉસિંગ લૉન આપે છે. આ સિવાય, તે અન્ય કેટલાક લાભ પણ પૂરાં પાડે છે, જેમ કે, ઝડપી મંજૂરી, સરળ પ્રક્રિયા, ફ્લેક્સિબલ અને લાંબી મુદત, સ્પર્ધાત્મક વ્યાજદરો, સરળ ઇએમઆઈની સાથે ઓછામાં ઓછું પેપરવર્ક અને ઝડપી ઓનલાઇન સેવાઓ.
એસટીએસ હૉમ લૉનને ઘરના બાંધકામ, ઘર ખરીદવા, સમારકામ અને રીનોવેશન, ઘરને વિસ્તારવા અને વર્તમાન હૉમ લૉનના બેલેન્સને ટ્રાન્સફર કરવા માટે લઈ શકાય છે અને તેની મુદત 12 વર્ષ સુધીની હોય છે.
એસટીએસ સીક્યોર્ડ લૉનને બિઝનેસના વિસ્તરણ, કાર્યકારી મૂડી, મૂડીગત ખર્ચ, શિક્ષણ/લગ્ન માટે કે પછી માર્કેટના ઋણની પરત ચૂકવણી જેવા અન્ય વ્યક્તિગત ઉપયોગો માટે લઈ શકાય છે. આ ઉપરાંત, તે બિઝનેસના હેતુ માટે લેવામાં આવેલી વર્તમાન લૉનના બેલેન્સને ટ્રાન્સફર કરવા માટે પણ લઈ શકાય છે અને તેની મુદત 7 વર્ષ હોય છે.
એસટીએસ લૉનને પૂરી પાડવાનો પ્રાથમિક હેતુ સમાજના સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે
એસટીએસ લૉનની વિશેષતાઓ
તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એકઃ
સ્વીકાર્ય હોય તેવા કેવાયસી દસ્તાવેજોની સંપૂર્ણ યાદી માટે કૃપા કરીને નજીકમાં આવેલી આવાસની શાખાની મુલાકાત લો.
ટૉલ ફ્રી
1800-20-888-20