Special Offers
Aavas Financiers offers home construction loan for the purpose of self-construction of a residential house property.
પ્લોટ ખરીદવા કે ઘરનું બાંધકામ કરવા માટે નાણાકીય સંસ્થા પાસેથી સરળતાથી લૉન મેળવવી એ તમારા સપનાનાં ઘરને સાકાર કરવાનો સૌથી લોકપ્રિય રસ્તો છે. જોકે, આ લૉન એલિજિબિલિટી કેલક્યુલેટરની મદદથી ઘરનાં બાંધકામ માટેની લૉન લેવાની તમારી પાત્રતાને ચકાસવાની અને આ EMI calculator. મદદથી ઇએમઆઈની રકમને ચકાસવાની ભલામણ કરવામાં આવે છે. આ બે કેલક્યુલેટરો તમને એ જણાવશે કે તમે ઘરના બાંધકામની લૉન હેઠળ કેટલી લૉન મેળવી શકશો અને તમારો માસિક ઇએમઆઈ કેટલો હશે
ઘરનું બાંધકામ કરવા માટેની લૉન એટલે શું?
એક યુઝર હૉમ કન્સ્ટ્રક્શન લૉન ત્યારે લે છે, જ્યારે તેઓ રહેવાના ઉપયોગ માટે તેમના સપનાનું ઘર બાંધવા માંગતા હોય છે. ઘર બાંધવા માટેની લૉન ગ્રાહકને નાણાકીય સહાય પૂરી પાડીને તેમને તેમના પોતાનું ઘર બાંધવામાં મદદરૂપ થાય છે. ગ્રાહકોની સુગમતા અને અનુકૂળતા માટે આવાસ હૉમ કન્સ્ટ્રક્શન લૉન સરળતાથી મંજૂરીઓ અને લૉનની ઝડપથી ચૂકવણી કરવાની સુવિધા પૂરી પાડે છે.
ઘરના બાંધકામ માટેની લૉનના લાભ
ઘરના બાંધકામ માટેની લૉનની વિશેષતાઓ
ઘરના બાંધકામની લૉન માટેની પાત્રતા
*ઘરના બાંધકામ માટેની લૉન ફક્ત પ્લોટ ખરીદવા અને ઘરના બાંધકામ માટે પૂરી પાડવામાં આવે છે. ફક્ત પ્લોટ ખરીદવા માટેની લૉન લાગુ થતી નથી અને ઋણ લેનારી વ્યકતિએ ઘરના બાંધકામ માટેની લૉન પ્રાપ્ત કર્યાના 3 વર્ષની અંદર ઘરનું બાંધકામ પૂરું કરી લેવાનું હોય છે.
તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એક:
તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એક:
નોંધ 1: કેવાયસીના દસ્તાવેજોની સંપૂર્ણ યાદી માટે તમારી નજીકમાં આવેલી આવાસ ફાઇનેન્સિયર્સની શાખાની મુલાકાત લો.
નોંધ 2: તમારા તમામ દસ્તાવેજો માન્ય હોય તેની ખાતરી કરો (ડ્રાઇવિંગ લાઇસેન્સ અને પાસપોર્ટના કિસ્સામાં તેની એક્સપાયેરી ડેટ નીકળી ગયેલી હોવી જોઇએ નહીં)
વિશે વધુ વિગતો મેળવવા માટે ક્લિક કરો જમીન ખરીદી અને મકાન બાંધકામ માટે લૉન માટે જરૂરી દસ્તાવેજો
ઝડપી મંજૂરી મેળવવા માટે તમારે ફ્રી હૉમ કન્સ્ટ્રક્શન લૉન એલિજિબિલિટી કેલક્યુલેટરનો ઉપયોગ કરીને લૉન લેવા માટેની તમારી પાત્રતા ચકાસી લેવી જોઇએ. તેમજ ઓનલાઇન હૉમ કન્સ્ટ્રક્શન લૉન કેલક્યુલેટરનો ઉપયોગ કરીને તમે તમારા ફાઇનાન્સિસનું આયોજન કરવા માટે માસિક ઇએમઆઈને પણ જાણી શકો છો.
ઘરના બાંધકામ માટેની લૉન અંગેના કેટલાક રસપ્રદ તથ્યો
ટૉલ ફ્રી
1800-20-888-20
A plot plus construction loan is the amount borrowed to purchase a plot and build a house on the same plot. The loan amount is repaid in monthly installments.
The applicant must follow the following steps to apply for the land purchase and construction loan.
The construction loan borrowed from the institution can be used to purchase a land and construct on the same.
There is no tax benefits on the loan borrowed for land purchase. The tax benefit can only be availed when the borrower is going to construct a house on that particular land.
The minimum tenure for a loan for land purchase and home construction is 2 years and the maximum tenure is 15 years which can exceed up to 30 years in some cases.
There is no lower limit as to how long you have to keep the land before beginning the construction. However, it is important that you finish construction within 3 years of getting the land purchase and construction loan approved. You have to give a written undertaking to Aavas for the same.