1L |
5L |
10L |
15L |
20L |
25L |
30L
1L |
10L |
20L |
30L
₹
₹
(Principal + Interest)
₹
Special Offers
આવાસ હૉમ લૉન કેલક્યુલેટર તમારા હૉમ લૉનના ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ (ઇએમઆઈ)ની સરળતાથી ગણતરી કરવાની સુવિધા પૂરી પાડે છે. હૉમ લૉન માટે આવાસ ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કરીને તમે મહત્વપૂર્ણ જાણકારી મેળવી શકો છો અને હૉમ લૉન લેવા અંગે સૂચિત નિર્ણય લઈ શકો છો.
દરેક વ્યક્તિ તેનું પોતાનું ઘર બનાવવાનું સપનું જોતી હોય છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો હૉમ લૉન લેવાનો છે. હૉમ લૉનના ઇએમઆઈની ચૂકવણી કરવી સરળ હોય છે, જે હૉમ લૉનની પરત ચૂકવણી કરવાની પ્રક્રિયાને અનુકૂળ અને આરામદાયક બનાવી દે છે. તમે થોડી જ ટૅપ કરીને આવાસ હૉમ લૉન ઇએમઆઈ કેલક્યુલેટરની મદદથી તમારા માસિક ઇએમઆઈની રકમ જાણી શકો છો. તમારે ઇએમઆઈ કેલક્યુલેટરમાં ફક્ત હાઉસિંગ લૉનની આવશ્યક રકમ, કુલ મુદત વર્ષો અથવા મહિનાઓમાં અને વ્યાજદરને દાખલ કરવાનો રહે છે. આ ઓનલાઇન હૉમ લૉન કેલક્યુલેટર એટલું સરળ છે કે કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, તમે તમારી જરૂરિયાત મુજબ વિવિધ વર્ષો માટેના અને અલગ-અલગ વ્યાજદરના ઇએમઆઈને પણ જાણી શકો છો. આ ઇએમઆઈ સ્થિર (ફિક્સ) અથવા અસ્થિર (ફ્લોટિંગ) હોઈ શકે છે અને તેની ચૂકવણી દર મહિને કરવાની હોય છે. ઇએમઆઈની ગણતરી કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે. પહેલેથી જ આ ગણતરી કરી લેવી એ પરવડે તેવા હાઉસિંગ લૉન ઇએમઆઈ મેળવવાનો અને તદનુસાર તમારા બજેટનું આયોજન કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. જો તમે પણ હૉમ લૉન લેવા માંગતા હો તો, તમારે કેટલો ઇએમઆઈ ચૂકવવાનો રહેશે તે જાણવા માટે તમે પણ આવાસ હૉમ લૉન ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. તમારા નાણાકીય નિર્ણયો ખાતરીપૂર્વક રીતે લેવા માટે અને લૉનનું આયોજન સરળતાથી કરવા માટે સૌથી ભરોસેમંદ આવાસ હાઉસિંગ લૉન ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કરો.
હાઉસિંગ લૉન ઇએમઆઈ કેલક્યુલેટર જ્યાં સુધી હૉમ લૉનની મુદત પૂરી ના થાય ત્યાં સુધી વ્યક્તિએ ધીરધાર કે નાણાકીય સંસ્થાને દર મહિને ચૂકવવાની થતી રકમના ઇએમઆઈની ગણતરી કરવામાં મદદરૂપ થાય છે. જે વ્યક્તિ પહેલીવાર લૉન લેવા જઈ રહી છે, તેમના માટે ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટની ગણતરી કરવી એ જટિલ કામ હોઈ શકે છે પણ હૉમ લૉન માટેનું આવાસનું ઓનલાઇન ફ્રી ઇએમઆઈ કેલક્યુલેટર આ પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દે છે. આ હૉમ લૉન કેલક્યુલેટરની મદદથી યુઝર જટિલ ગણતરીઓને સરળતાથી, સચોટતાપૂર્વક અને ખૂબ જ ઓછા સમયમાં કરી શકે છે. આ ઓનલાઇન હૉમ લૉન ઇએમઆઈ કેલક્યુલેટર સચોટ પરિણામો આપે છે, જે તમને તમારું નાણાકીય આયોજન કરવામાં મદદરૂપ થાય છે.
When opting for a home loan, it is essential to understand some key basics of any loan such as the principal amount, down payment, monthly EMI, interest rate, credit score, home loan eligibility, and more. One of the most significant factors that impact a borrower’s life for years to come is the monthly EMI. Fortunately, there are free online home loan EMI calculators available to help you check home loan EMI and guide you on how to proceed with the application.
The primary benefit of using a home loan EMI calculator is that it provides a comprehensive analysis of the monthly EMI that needs to be paid against the home loan. With this approximately value known, you can set aside a sum of payment to pay off the loan. This supports in managing your finances accordingly.
Using a home loan EMI calculator, you can check your debt-to-income ratio and analyse how much income you have monthly, thereby determining if you can afford the monthly EMIs or not. This is a significant benefit of using an online EMI calculator, helping you prepared for future payments.
A home loan EMI calculator helps borrowers in attaining an idea of the total amount that is due over the entire loan tenure. The equated monthly instalment has a direct relationship with the loan tenure and the total amount borrowed. Therefore, if the EMI proves to be challenging for you to pay, you can discuss it with the financial institution and adjust the total loan tenure to manage EMI payments successfully. You can use the online EMI calculator before applying for a home loan to get an ide about the monthly payment and effectively manage your finances.
If you are planning to apply for a Home loan with Aavas, having an in-depth understanding of EMI is necessary. It can assist you in applying for the adequate amount and loan tenure, thus allowing to plan the finances accordingly.
હૉમ લૉન કેલક્યુલેટર તમને તમારી હૉમ લૉન માટે ચૂકવવાની થતી ઇએમઆઈની ચોક્કસ રકમ જાણવામાં મદદરૂપ થાય છે. હૉમ લૉન કેલક્યુલેટરનો ઉપયોગ કરવાનું ખૂબ જ સરળ છે. તમે ફક્ત 3 સરળ સ્ટેપમાં તમારા ઇએમઆઈની ચોક્કસ રકમને જાણી શકો છો.
સ્ટેપ 1) તમારે જરૂર હોય એટલી લૉનની રકમ દાખલ કરો, જેમ કે, 5 લાખ, 10 લાખ અથવા તો તમે બેંક પાસેથી જેટલી રકમની લૉન લેવા માંગતા હો એટલી રકમ દાખલ કરો.
સ્ટેપ 2) વ્યાજદર પસંદ કરો.
સ્ટેપ 3) લૉનની મુદત દાખલ કરો, જેમ કે, તમે કેટલા વર્ષ માટે લૉન લેવા માંગો છો. તમે આ મુદતને મહિનાઓમાં પણ દાખલ કરી શકો છો.
એકવાર તમે ઉપરની બધી જ માહિતી દાખલ કરી લો તે પછી ઇએમઆઈ કેલક્યુલેટર તમારા માસિક ઇએમઆઈ, ચૂકવવાપાત્ર થતાં કુલ વ્યાજદર તથા જેમાં મુદ્દલ અને વ્યાજનો સમાવેશ થાય છે, તે કુલ ચૂકવણી રકમની ગણતરી કરશે.
એકવાર તમે લૉનના ઇએમઆઈથી સંતુષ્ટ થઈ જાઓ તે પછી તમે એપ્લાય નાઉ પર ક્લિક કરીને હૉમ લૉન માટે સીધી જ અરજી કરી શકો છો.
ઇએમઆઈની ગણતરી કરવા માટેનું સૂત્ર સરળ છે. તે આ મુજબ છેઃ = [P x R x (1+R) ^N]/ [(1+R) ^N-1] જેમાં: