misscall હૉમ લૉન માટે +91 9706128128 પર મિસ્ડ કૉલ આપો

Special Offers

×
notifications

Check Credit Score for FREE

Get your Credit Score for Free.

Click to Check Now
notifications

Home Loan

Loan for your dream home is just a click away!

APPLY NOW
notifications

MSME Business Loan

Take your business to greater heights with customised MSME Loans

APPLY NOW
notifications

Loan Against Property

Use your property to fulfil your financial needs.

Apply Now
notifications

Construction Loan

Build your home the way you want.

APPLY NOW

હૉમ લૉનઃ હાઉસિંગ લૉન માટે ઓનલાઇન અરજી કરો

ઘરનું ઘર હોવું એ એક સપનું હોય છે અને વર્ષ 2023માં સરળતાથી લૉન ઉપલબ્ધ થઈ જાય તો, આ સપનું સાકાર થઈ જાય છે. વળી, પોતાનું ઘર ખરીદવું એ જીવનનું શ્રેષ્ઠ રોકાણ પણ છે. નીચા વ્યાજદરો, સરળ ઇએમઆઈ અને લૉન મેળવવાની ઝડપી પ્રક્રિયા અગાઉ કરતાં વધુને વધુ લોકોને ઘર ખરીદવા માટે પ્રેરિત કરી રહ્યાં છે.

જોકે, ઘર ખરીદવા માટે તમારે ઘણું બધું સંશોધન અને આયોજન કરવું પડે છે, જેમ કે, તમારી પસંદગીનું સ્થળ અને શ્રેષ્ઠ નાણાકીય સંસ્થાની પસંદગી કરવી, જે તમને શ્રેષ્ઠ વ્યાજદર ધરાવતી હૉમ લૉન તો આપે જ પણ તેની સાથે-સાથે તે તમને તમારી જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરેલી હૉમ લૉન પૂરી પાડે. આવાસ ફાઇનેન્સિયર્સ લિ. શ્રેષ્ઠ હૉમ લૉન પૂરી પાડનારી નાણાકીય સંસ્થાઓમાંથી એક છે, જે પરવડે તેવી હાઉસિંગ લૉન આપે છે. આ સિવાય, તે અન્ય કેટલાક લાભ પણ પૂરાં પાડે છે, જેમ કે, ઝડપી મંજૂરી, સરળ પ્રક્રિયા, ફ્લેક્સિબલ અને લાંબી મુદત, સ્પર્ધાત્મક વ્યાજદરો, સરળ ઇએમઆઈની સાથે ઓછામાં ઓછું પેપરવર્ક અને ઝડપી ઓનલાઇન સેવાઓ.

આવાસ હૉમ પર્ચેઝ લૉનની વિશેષતાઓ

આવાસ હૉમ પર્ચેઝ લૉન એ એક નાણાકીય ઉત્પાદન છે, જેની રચના ફ્લેટ, ઘરો અને બંગલા જેવી રહેણાક સંપત્તિઓ ખરીદવામાં લોકોને મદદરૂપ થવા માટે કરવામાં આવી છે. અહીં તેની મુખ્ય વિશેષતાઓની વિગતવાર સમજણ આપવામાં આવી છેઃ

1.વિવિધ પ્રકારની સંપત્તિઓ માટે હૉમ પર્ચેઝ લૉન : આવાસ હૉમ પર્ચેઝ લૉન એ એક બહુમુખી લૉન છે અને રહેણાક સંપત્તિઓને ખરીદવાના ધિરાણ તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. તેમાં બિલ્ડરો કે ડેવલપમેન્ટ ઑથોરિટીની સંપત્તિઓ તેમજ રીસેલ પ્રોપર્ટીઓનો સમાવેશ થાય છે.

હૉમ લૉન લેવા માટેના પાત્રતાના માપદંડો

અહીં નીચે આપવામાં આવેલા માપદંડોને પૂરાં કરનારી કોઈ પણ વ્યક્તિ આવાસની હૉમ લૉન મેળવવા માટે પાત્ર છે.

Home loan eligibility defines the criteria used by financial institutions to evaluate whether a home loan applicant is eligible for a home loan and, if so, how much they can borrow from the lender. The Home loan eligibility eligibility criteria can vary for each financial institution. However, the home loan eligibility criteria are typically based on certain aspects including credit score, current financial obligations, monthly income, and the borrower's age. It is necessary to have an in-depth understanding of these criteria as they hold significant importance when apply for a home loan, as they can directly impact the terms and approval of the home loan.

રાષ્ટ્રીયતા ભારતના નિવાસી
લૉનની મહત્તમ મુદત 30 વર્ષ
રોજગારી પગારદાર કે સ્વ-રોજગાર
કામનો અનુભવ 1 વર્ષ કે તેનાથી વધુ

હૉમ લૉન માટેની પાત્રતાનો આધાર વય, આવક, મુદત અને સીઆઇબીઆઇએલ સ્કૉર જેવા પરિબળો પર રહેલો છે. ઉપયોગમાં લેવામાં ખૂબ જ સરળ એવા અમારા લૉન પાત્રતાના કેલક્યુલેટરની મદદથી તમારી લૉનની પાત્રતાને ચકાસો Home loan eligibility calculator..

હૉમ લૉન માટે જરૂરી દસ્તાવેજો

The documents required for a home loan play a significant role in the home loan application process. The documents are considered the key evidence for validating the financial stability and identity of the borrower, as well as the legal standing of the property. The key ingredients included in the documents required for a home loan comprise property documents, identity proof, proof of income, address proof, and other documents. The financial institutions need these documents for assessing the borrower’s eligibility and reducing the overall risks. The accuracy and completeness of the documents are crucial for a seamless home loan application process and approval.

ઓળખનો પુરાવો

તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એક:

  • પાસપોર્ટ
  • મતદાર ઓળખ કાર્ડ
  • Aadhaar Card
  • ડ્રાઇવિંગ લાઇસેન્સ
સરનામાનો પુરાવો
  • પાસપોર્ટ
  • મતદાર ઓળખ કાર્ડ
  • Aadhaar Card
  • વીજળીનું બિલ/પાણીનું બિલ/ટેલિફોનનું બિલ
  • ડ્રાઇવિંગ લાઇસેન્સ
આવકનો પુરાવો
  • પગારની સ્લિપ/બેંક સ્ટેટમેન્ટ/ફૉર્મ 16
  • પગારનું પ્રમાણપત્ર
અન્ય દસ્તાવેજો
  • ફોટાની સાથે સહી કરેલું અરજીપત્રક
  • પ્રોસેસિંગ ફી માટે ચેક
  • છેલ્લાં 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
પ્રોપર્ટીના દસ્તાવેજો
  • પ્રોપર્ટીનો માલિકી હકખત
  • પ્રોપર્ટી પર કોઈ બોજો નથી તેનો પુરાવો
ઓળખનો પુરાવો

તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એક:

  • પાસપોર્ટ
  • મતદાર ઓળખ કાર્ડ
  • Aadhaar Card
  • ડ્રાઇવિંગ લાઇસેન્સ
સરનામાનો પુરાવો
  • પાસપોર્ટ
  • મતદાર ઓળખ કાર્ડ
  • Aadhaar Card
  • વીજળીનું બિલ/પાણીનું બિલ/ટેલિફોનનું બિલ
  • ડ્રાઇવિંગ લાઇસેન્સ
આવકનો પુરાવો
  • આઇટી રીટર્ન્સ અને/અથવા છેલ્લાં ત્રણ વર્ષનું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને/અથવા
  • આવકના અનૌપચારિક દસ્તાવેજો
અન્ય દસ્તાવેજો
  • ફોટાની સાથે સહી કરેલું અરજીપત્રક
  • પ્રોસેસિંગ ફી માટે ચેક
  • Proof of business existence
  • છેલ્લાં 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
પ્રોપર્ટીના દસ્તાવેજો
  • પ્રોપર્ટીનો માલિકી હકખત
  • પ્રોપર્ટી પર કોઈ બોજો નથી તેનો પુરાવો

નોંધ 1: કેવાયસીના દસ્તાવેજોની સંપૂર્ણ યાદી માટે તમારી નજીકમાં આવેલી આવાસ ફાઇનેન્સિયર્સની શાખાની મુલાકાત લો.
નોંધ 2: તમારા તમામ દસ્તાવેજો માન્ય હોય તેની ખાતરી કરો (ડ્રાઇવિંગ લાઇસેન્સ અને પાસપોર્ટના કિસ્સામાં તેની એક્સપાયેરી ડેટ નીકળી ગયેલી હોવી જોઇએ નહીં)


ઓળખનો પુરાવો

Identity proof is one of the most important documents required for home loan as it helps establish a person’s identity. Certain documents can be submitted as identity proof at the time of the home loan application process such as an Aadhaar Card, Voter ID card, Passport, and Driving License. It is necessary to present this identity proof to the financial institution when you apply for a home loan.


સરનામાનો પુરાવો

The address proof is the next significant document in the key documents required for home loan after identity proof. This address proof helps the financial institution to verify the residential address of the loan applicant. There are certain documents that can be submitted as address proof such as an Aadhaar Card, Voter ID card, Passport, and utility bills like telephone bills, water bills, or electricity bills. To make the application process faster and seamless, proofs such as identity proof and address proof must be correctly submitted.


Income Proof / Proof of Income

For any sort of financial transaction, one of the key documents that is required is income proof. To avail a home loan, it is necessary for a loan applicant to provide proof of income. Certain documents that can be submitted and are considered valid for proof of income include salary certificates, salary slips, FORM 16, and bank statements. Not limited to one, the loan applicant is required to submit a variety of income proofs to expedite the loan process. This document holds significant importance as the financial institution needs to check and verify the creditworthiness of the applicant. Thus, these documents are mandatory in the home loan application process.


પ્રોપર્ટીના દસ્તાવેજો

For a home loan, one of the most crucial documents is the property papers. It comprises the No-encumbrances proof and the title deed. These documents are essential for accelerating your home loan application process and for confirming a clear legal status for the property.


અન્ય દસ્તાવેજો

In the documents required for home loan, certain additional documents may be needed depending upon individual to individual. These other documents comprise an application form with attached photograph, bank statements, cheque, etc.

વિશે વધુ વિગતો મેળવવા માટે ક્લિક કરો હૉમ લૉન માટે જરૂરી દસ્તાવેજો

હૉમ લૉન માટે અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાના સૂચનો

હૉમ લૉન તમને રહેણાક સંપત્તિ ખરીદવાના તમારા સપનાને સાકાર કરવામાં મદદરૂપ થાય છે અને તેની સાથે-સાથે તમને સંપત્તિનું સર્જન કરવાના, કરવેરા સંબંધિત લાભ, સરળતાથી ચૂકવી શકાય તેવા માસિક ઇએમઆઈ અને તેના જેવા બીજા ઘણાં લાભ પણ થાય છે. તો ચાલો, કેટલાક એવા સૂચનો વિશે વાત કરીએ જે તમને હૉમ લૉન માટે અરજી કરતી વખતે મદદરૂપ થશે:

હૉમ લૉન અંગે કેટલાક રસપ્રદ તથ્યો

  • છેલ્લાં 30 વર્ષ દરમિયાન આવાસમાં લૉન માટે અરજી કરનારા કુલ અરજદારોમાંથી 53.24% અરજદારોએ હૉમ લૉન માટે અરજી કરી હતી.
  • રાજસ્થાનમાં હાઉસિંગ લૉન મેળવવા માંગતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
  • સરેરાશ 42 વર્ષની વયના અરજદારો હૉમ લૉન માટે અરજી કરનારું સૌથી સક્રિય વયજૂથ છે.
  • હૉમ લૉન માટે અરજી કરનારા કુલ લોકોમાંથી 20.08% સ્ત્રીઓ હતી, જેઓ તેમનું પહેલું ઘર લેવા માંગતા હતાં.
શું તમારે મદદની જરૂર છે?
callicon

ટૉલ ફ્રી
1800-20-888-20

Apply For Loan હૉમ લૉન માટે અરજી કરો
+91
Please enter a valid 10-digit phone number.
Enter valid name.
Enter valid name.
Please enter a valid pincode.
Please enter a valid PAN number.
લૉનની રકમ, i.e=1000000

રેટિંગ્સ અને સમીક્ષાઓ

Ashok Gupta
5/5

नमस्कार! मैंने आवास से होम लोन लिया है ।  मेरा लोन आवेदन महज 5 दिन में स्वीकृत हो गया। इसमें  मेरी आवास कि टीम के ब्रांच मैनेजर, ब्रांच हेड और क्रेडिट मैनेजर ने मेरी मदद करी और मैं उनका आभार व्यक्त करता हूं।  मैंने अपना होम लोन का आवेदन अन्य बैंकों में भी दिया था, लेकिन मुझे बहुत निराशा हुई। मगर आवास के साथ मेरा अनुभव बहुत ही अच्छा रहा। आवास होम लोन के साथ जुड़ने के लिए मैं बहुत आभारी हूं। मुझे काफी सपोर्ट मिला और मैं धन्यवाद व्यक्त करता हूँ।  धन्यवाद। 

Yogendra Singh Gour
5/5

Best home loan company in India, Disbursement process is very fast ...
Thanks to Aavas

Divesh Sharma
5/5

Great company with a smooth loan process. Customer service is up to the mark.