Special Offers
 
             
             
             
             
            આવાસ લૉન મોબાઇલ એપ હૉમ લૉન સંબંધિત વ્યાપક રેન્જની સેવાઓ પૂરી પાડે છે. આવાસ લૉન એપ ખૂબ જ ઝડપી છે અને ઉપયોગમાં લેવી ખૂબ જ સરળ અને અનુકૂળ છે. આ એપ વર્તમાન તેમજ સંભવિત ગ્રાહકો માટે સેવાઓની વ્યાપક રેન્જ પૂરી પાડે છે.
આવાસ લૉન એપની મદદથી વર્તમાન ગ્રાહકો તેમના લૉન ખાતા સંબંધિત સમગ્ર સારાંશને ઍક્સેસ કરી શકે છે, જેમ કે, અરજીની સ્થિતિ, ચૂકવણીની વિગતો અને લૉનના નાણાંની ચૂકવણીની વિગતો. ગ્રાહકો વ્યાજ અને કામચલાઉ પ્રમાણપત્રો જેવા દસ્તાવેજો પણ મેળવી શકે છે, જેની સાથે-સાથે તેઓ તેમની સેવાની વિનંતી સોંપી અને તેને ટ્રેક પણ કરી શકે છે.
આ એપની કેટલીક મુખ્ય વિશેષતાઓ પર નજર નાંખોઃ