Special Offers
શું તમારે નાણાંની જરૂર છે? તમારી નાણાકીય જરૂરિયાતો અને ઇચ્છાઓને પૂરી કરવા માટે તમારી સંપત્તિનો ઉપયોગ કરો! આવાસ દ્વારા પૂરી પાડવામાં આવતી હૉમ ઇક્વિટી લૉન એ બીજું કંઈ નહીં પણ લૉન અગેઇન્સ્ટ રેસિડેન્શિયલ પ્રોપર્ટી (એલએપી) છે.
સંપત્તિની સામે લૉન એ તમારી તમામ નાણાકીય જરૂરિયાતો માટે લૉન લેવાનો શ્રેષ્ઠ રસ્તો છે. પછી તમારે તમારા ઉચ્ચ શિક્ષણ માટે નાણાંની જરૂર હોય, પરિવારમાં કોઈના લગ્ન માટે કે પછી કોઈ તબીબી ખર્ચાઓ માટે લૉનની જરૂર હોય, સંપત્તિને ગીરવે મૂકીને લેવામાં આવતી લૉન એ તમારી તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે ઝડપથી લૉન મેળવવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. સંપત્તિની સામે સરળતાથી લૉન કેવી રીતે મેળવવી તેના અંગેની આ માર્ગદર્શિકાને વાંચો.
આવાસ હૉમ ઇક્વિટી લૉનની વિશેષતાઓ
સંપત્તિની સામે લૉનના લાભ
સંપત્તિની સામે લૉન લેવા માટેની પાત્રતાના માપદંડો
સંપત્તિની માલિકી | ઋણ લેવા માંગતી વ્યક્તિ લૉન મેળવવા માટે જેને જામીનગીરી તરીકે મૂકવા માંગે છે, તે રહેણાક સંપત્તિના માલિક હોવા જોઇએ. |
---|---|
સંપત્તિનું મૂલ્ય | જે-તે સંપત્તિ, સંપત્તિની સામે લૉન મેળવવા માટે પાત્ર ઠરે તે માટે ધીરધાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલું લઘુત્તમ મૂલ્ય ધરાવતી હોવી જોઇએ. |
વય | લૉનની શરૂઆત વખતે ઋણ લેનારી વ્યક્તિ ઓછામાં ઓછી 18 વર્ષ અને 70 વર્ષથી વધારે ના હોવી જોઇએ |
આવક | ઋણ લેનારી વ્યક્તિ આવકનો નિયમિત સ્રોત ધરાવતી હોવી જોઇએ, જેમની લઘુત્તમ વાર્ષિક આવક ધીરધાર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યાં મુજબની હોવી જોઇએ. |
ક્રેડિટ સ્કૉર | તમને લૉનની જે રકમ પ્રાપ્ત થાય છે, તેનો આધાર તમારી પાત્રતા અને તમારા ક્રેડિટ સ્કૉર પર રહેલો છે. તમારી પાત્રતા અને ક્રેડિટ સ્કૉર જેટલા વધારે તમને લૉનની રકમ પણ એટલી જ વધારે મળી શકે છે. જોકે, અમે (-1)નો ક્રેડિટ સ્કૉર ધરાવતા ગ્રાહકોને પણ નાણાં આપીએ છીએ. |
*કૃપા કરીને અહીં એ બાબત ધ્યાનમાં રાખો કે લૉનની રકમ એ લૉન-ટુ-વેલ્યૂ (એલટીવી) ગુણોત્તરને આધિન છે.
તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એક:
તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એક:
નોંધ 1: કેવાયસીના દસ્તાવેજોની સંપૂર્ણ યાદી માટે તમારી નજીકમાં આવેલી આવાસ ફાઇનેન્સિયર્સની શાખાની મુલાકાત લો.
નોંધ 2: તમારા તમામ દસ્તાવેજો માન્ય હોય તેની ખાતરી કરો (ડ્રાઇવિંગ લાઇસેન્સ અને પાસપોર્ટના કિસ્સામાં તેની એક્સપાયેરી ડેટ નીકળી ગયેલી હોવી જોઇએ નહીં)
વિશે વધુ વિગતો મેળવવા માટે ક્લિક કરો સંપત્તિની સામે લૉન મેળવવા માટેના જરૂરી દસ્તાવેજો
ટૉલ ફ્રી
1800-20-888-20