Special Offers
જો કોઈ નવી બેંક / એચએફસી ઓછો વ્યાજદર કે વધારાની ટૉપ-અપ લૉન આપતી હોય તો તમારી હૉમ લૉનને નવી બેંચ એચએફસીમાં ટ્રાન્સફર કરવાનો એક સારો વિકલ્પ છે. અહીં નીચે જણાવેલી માર્ગદર્શિકા તમને તમારી બાકી બચેલી લૉનને નવી બેંક / એચએફસીમાં સરળતાથી ટ્રાન્સફર કરવામાં મદદરૂપ થશે. આખરે બચત કરેલા નાણાં કમાયેલા નાણાંથી કંઈ કમ નથી. હવે તમારી પાસે તમારી મરજી મુજબ ખર્ચ કરવા માટે વધુ નાણાં હોઈ શકે છે. તમારી વર્તમાન લૉનને આવાસમાં ટ્રાન્સફર કરીને તેનું ભારણ ઘટાડો અને અમારી બેલેન્સ ટ્રાન્સફર પ્રોડક્ટની સાથે ઓછા ઇએમઆઈના લાભ માણો.
તમે જ્યારે હૉમ લૉન લો છો ત્યારે તે લાંબા સમયગાળા માટે હોય છે, એટલે કે લગભગ 30 વર્ષ માટે. જોકે, એવું જરૂરી નથી કે તમે આ સમગ્ર સમયગાળા માટે કોઈ એક જ નાણાકીય સંસ્થાની સેવા લેવાનું ચાલું રાખો. એક એવી સુવિધા પણ છે, જેની મદદથી તમે તમારી બાકી બચેલી હૉમ લૉનને ટ્રાન્સફર કરવાનો વિકલ્પ અપનાવી શકો છો, જેમાં તમે તમારી લૉનને અન્ય કોઈ ધીરધાર પાસે ટ્રાન્સફર કરી શકો છો. તમે તમારી બાકી બચેલી હૉમ લૉનને ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પસંદ કરીને નીચા વ્યાજદર, વધુ સારી ગ્રાહક સેવા, સરળતાથી મળતી ટૉપ-અપ લૉન્સ વગેરે જેવા લાભ માણી શકો છો.
આવાસ બેલેન્સ ટ્રાન્સફર લૉનની વિશેષતાઓ
તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એક:
તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એક:
વિશે વધુ વિગતો મેળવવા માટે ક્લિક કરો હૉમ લૉન બેલેન્સ ટ્રાન્સફર માટેના જરૂરી દસ્તાવેજો અંગે
ટૉલ ફ્રી
1800-20-888-20