Special Offers
Aavas Financiers Ltd. has been recognized as the Best BFSI Brands 2025 at The Economic Times Best Brands Conclave - ET Edge. The phenomenal ceremony was held at the Taj Lands End, Mumbai, on 12th March 2025.
Aavas Financiers Limited has been honoured with the Best Mid-Cap – Service Sector Award in the Sustainability Reporting Awards 2023-24 by the Institute of Chartered Accountants of India (ICAI) for Excellence in Business Responsibility and Sustainability Reporting (BRSR) at IICC, New Delhi. The prestigious award was presented to us by Shri Arjun Ram Meghwal, Hon’ble Minister of Law and Justice of India.
Aavas Financiers Ltd. has been recognized as the Best BFSI Brand 2024 at The Economic Times Best Brands Conclave - ET Edge. The phenomenal ceremony was held at the Taj Lands End, Mumbai, on 20th March 2024.
Aavas Financiers Ltd. received the Silver Category award for Excellence in BRSR-Mid Cap (Service Sector) at the "3rd ICAI Sustainability Reporting Awards 2022-23" at NSE Exchange Plaza, Mumbai, on December 20th, 2023. This recognition fuels our commitment to establishing higher standards in ESG practices and reporting, inspiring the nation's groundbreaking journey toward climate transition.
Aavas Financiers Ltd. has been conferred with the “Excellence in Self-built Green Housing Initiative” award at the 12th Real Estate Summit - Investment Opportunities and Growth Prospects Conference-cum-Excellence Awards held at Hotel Le Meridien, New Delhi on 3rd November, 2023.
ઇકોનોમિક ટાઇમ્સના બેસ્ટ બ્રાન્ડ્સ કૉન્ક્લેવ - ઇટી એજમાં આવાસ ફાઇનેન્સિયર્સને બેસ્ટ બીએફએસઆઈ બ્રાન્ડ 2023 તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ નિમિત્તે 21 માર્ચ, 2023ના રોજ મુંબઈમાં આવેલી તાજ લેન્ડ્સ એન્ડ ખાતે એક ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો હતો.
આવાસ ફાઇનેન્સિયર્સ લિ.ને એફઈ ઇન્ડિયાઝ બેસ્ટ બેંક્સ એવોર્ડ્સમાં વર્ષ 2020-2021 માટેનો બેસ્ટ એનબીએફસીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ નિમિત્તે 26 ઑગસ્ટ, 2022ના રોજ મુંબઈમાં આવેલી આઇટીસી ગ્રાન્ડ સેન્ટ્રલ ખાતે માનનીય નાણાં અને કૉર્પોરેટ અફેર્સ બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનની અધ્યક્ષતા હેઠળ એક ભવ્ય સમારંભ પણ ઉજવવામાં આવ્યો હતો.
આવાસ ફાઇનેન્સિયર્સ લિમિટેડના સહ-સ્થાપક અને સીએફઓ શ્રી ઘનશ્યામ રાવતને 13મા આઇસીએઆઈ એવોર્ડ્સ દરમિયાન બીએફએસઆઈ કેટેગરીમાં બેસ્ટ સીએ સીએફઓ - ઇમર્જિંગ કૉર્પોરેટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આવાસ ફાઇનેન્સિયર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર શ્રી સુશીલકુમાર અગ્રવાલને ફાઇનાન્શિયલ સર્વિસિઝ કેટેગરીમાં ઇવાય આંત્રપ્રેન્યોર ઑફ ધી યર ઇન્ડિયા એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો હતો.
મજબૂત ટીમની રચના કરવાની તેમની ક્ષમતા, સેક્ટરનું ઊંડું જ્ઞાન અને પર્સનલાઇઝેશન અત્યાર સુધી તેમને વણસ્પર્શેલા માર્કેટ સેગેમેન્ટ્સમાં ગ્રાહકોને સારી સેવા પૂરી પાડવામાં મદદરૂપ થયાં છે. દરેક સંચાલનનું ડિજિટાઇઝેશન કરીને શ્રી અગ્રવાલે ઝડપી અને સીધી સેવા પૂરી પાડવાનું શક્ય બનાવ્યું છે અને આંતરિક કાર્યક્ષમતા હાંસલ કરી બતાવી છે.
The "Great Place to Work ® Institute" has certified Aavas Financiers Limited as a "Great Place to Work" based on the rigorous assessment and in-depth analysis of employees' experience and people practices for the duration of March 2022 to March 2023.
કંપનીની હેડ ઑફિસે યુ. એસ. ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (યુએસજીબીસી) અને ગ્રીન બિઝનેસ સર્ટિફિકેશન ઇન્ક. (જીબીસીઆઈ) પાસેથી એલઇઇડી વી4.1 ઓ+એમઃ ઇબી - ગોલ્ડ સર્ટિફિકેશન પણ પ્રાપ્ત કર્યું છે.
આવાસ ફાઇનેન્સિયર્સે વર્ષ 2016માં એફોર્ડેબલ હાઉસિંગના સેગમેન્ટમાં શ્રેષ્ઠ હાઉસિંગ ફાઇનાન્સ કંપની હોવા બદલ એસોચેમ એક્સીલેન્સ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. ભારતના બે પ્રતિષ્ઠિત કેબિનેટ મંત્રીઓ - શ્રી વેંકૈયા નાયડુ (શહેરી વિકાસ બાબતોના કેન્દ્રીય મંત્રી) અને શ્રી અર્જુન રામ મેઘવાલ (નાણાં બાબતોના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી)ના હસ્તે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.