misscall હૉમ લૉન માટે +91 9706128128 પર મિસ્ડ કૉલ આપો

Special Offers

×
notifications

Check Credit Score for FREE

Get your Credit Score for Free.

Click to Check Now
notifications

Home Loan

Loan for your dream home is just a click away!

APPLY NOW
notifications

MSME Business Loan

Take your business to greater heights with customised MSME Loans

APPLY NOW
notifications

Loan Against Property

Use your property to fulfil your financial needs.

Apply Now
notifications

Construction Loan

Build your home the way you want.

APPLY NOW

તમારા ક્રેડિટ સ્કૉરને ફ્રીમાં તરત ચેક કરો!!

આવાસ ફાઇનેન્સિયર્સ લિ.ની મદદથી તમારા ક્રેડિટ સ્કૉરને ઓનલાઇન ફ્રીમાં જાણો - તદ્દન વિનામૂલ્યે.
બેંકો / ધીરધારો તમારી લૉનની અરજીને મંજૂર કરતાં પહેલાં તમારો ક્રેડિટ સ્કૉર ચેક કરે છે.

3 સરળ સ્ટેપમાં તમારો ક્રેડિટ સ્કૉર જાણો

સ્ટેપ 1

સ્ટેપ 1

વ્યક્તિગત વિગતો દાખલ કરો

આ વિગતો તમારા આઇડીના પુરાવા સાથે મેળ ખાતી હોય તેની ખાતરી કરો
સ્ટેપ 2

સ્ટેપ 2

તમારા મોબાઇલ નંબરની ખરાઈ કરો

તમારા મોબાઇલ પર મોકલવામાં આવેલો ઓટીપી દાખલ કરો
સ્ટેપ 3

સ્ટેપ 3

તમારો ક્રેડિટ રીપોર્ટ જુઓ

ખાસ તમારા માટે તૈયાર કરવામાં આવેલી લૉનની શ્રેષ્ઠ ઑફરો જુઓ

Enter your details to check free credit score

Are You :
Please select loan type.
Enter valid name.
Enter valid name.
Please enter a valid 10-digit phone number.

ક્રેડિટ સ્કૉર કેવી રીતે કામ કરે છે?

યુઝરના નાણાકીય જીવનને પ્રભાવિત કરવામાં ક્રેડિટ સ્કૉર મહત્વની ભૂમિકા ભજવે છે. તે ધીરધારોને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે, એટલે કે જેમણે લૉન લેવા માટે અરજી કરી છે તેમને ધિરાણ આપવું કે નહીં. જો યુઝરનો ક્રેડિટ સ્કૉર 650થી નીચો હોય તો, સામાન્ય રીતે અરજદાર સબપ્રાઇમ ઋણકર્તાની કેટેગરીમાં આવી જાય છે, એટલે કે, આવા કિસ્સામાં ધીરધાર માટે ધિરાણ આપવાનું જોખમ વધી જાય છે. ઊંચા જોખમ અને ક્રેડિટ રીપોર્ટમાં કેટલાક નકારાત્મક પરિબળોને કારણે સામાન્ય રીતે આવી લૉન ઘણાં ઊંચા વ્યાજદરે મળે છે.

તો બીજી તરફ, જો યુઝરનો ક્રેડિટ સ્કૉર 650 કે તેનાથી વધારે હોય તો, તેને સારો માનવામાં આવે છે. સારા ક્રેડિટ સ્કૉર અને ક્રેડિટ રીપોર્ટમાં કોઈ ડીફોલ્ટ ના હોય તો, લૉનની અરજી પરવડે તેવા વ્યાજદરની સાથે મંજૂર થઈ જવાની શક્યતા વધી જાય છે. જ્યારે ક્રેડિટ સ્કૉર 750થી વધારે હોય ત્યારે તેને ઉત્તમ સ્કૉર માનવામાં આવે છે.

હાલમાં ક્રેડિટ સ્કૉરને ઓનલાઇન ચકાસવો ખૂબ જ સરળ થઈ ગયું છે. ઘણી વેબસાઇટો ફ્રીમમાં ક્રેડિટ સ્કૉર ચેક કરવાની સેવા પૂરી પાડે છે, જ્યાં યુઝરો તેમનો ક્રેડિટ સ્કૉર ચેક કરી શકે છે તથા લૉનની અરજીને ઝડપથી મંજૂર કરાવવા માટે તેમના ક્રેડિટ સ્કૉરને સુધારવા તેમણે શું કરવાની જરૂર છે, તે સમજી શકે છે.

ક્રેડિટ સ્કૉરની રેન્જને સમજો

યુઝરો તેમનો ક્રેડિટ સ્કૉર શું છે, તે સમજી શકે તે માટે અહીં તેનું વર્ણન કરતું એક કોષ્ટક આપવામાં આવ્યું છેઃ

સ્કૉરની રેન્જ સૂચિતાર્થ
લાગુ થાય છે (એનએ) / કોઈ હિસ્ટ્રી નહીં (એનએચ) / - 1 જો ક્રેડિટ સ્કૉર ખૂબ ટૂંકો અને તેનું કોઈ વર્ણન ના હોય તો, આવા કિસ્સામાં આ સ્કૉર માપી શકતો નથી અને યુઝર જ્યારે તેમનો ફ્રી ક્રેડિટ સ્કૉર ચેક કરે છે, ત્યારે તેમને તે એનએચ કે એનએ તરીકે દેખાય છે.
300-549 આ રેન્જમાં આવતો ક્રેડિટ સ્કૉર આદર્શ ગણવામાં આવતો નથી અને આ સ્કૉર વિશ્વસનીયતાનો અભાવ દર્શાવતો હોવાથી તમારી લૉનની અરજી નકારી કાઢવામાં આવે તેની શક્યતા ઘણી વધારે છે.
550-649 આ રેન્જની વચ્ચેના ક્રેડિટ સ્કૉરને સરેરાશ સ્કૉર ગણવામાં આવે છે. ઓછામાં ઓછા પ્રતિબંધોની સાથે ખાસી મોટી લૉનને મંજૂર કરાવવા માટે યુઝરે તેમના ક્રેડિટ સ્કૉરને સુધારવો પડશે.
650-749 ક્રેડિટ સ્કૉરની આ રેન્જ સૂચવે છે કે, આ યુઝરની લૉન મંજૂર થવાની શક્યતા છે, કારણ કે, આ પ્રકારના અરજદારના ક્રેડિટ રીપોર્ટમાં કોઈ અથવા શક્ય એટલા ઓછા ઇશ્યૂ જોવા મળતાં હોય છે.
750-900 750 કે તેનાથી વધારેનો સ્કૉર ધરાવતા લોકો બેંકો અને એનબીએફસીના સંભવિત ગ્રાહકો હોય છે, કારણ કે, તેમનો ક્રેડિટ રીપોર્ટ કોઈ પણ પ્રકારના ડીફોલ્ટથી મુક્ત હોય છે અને તે તેમની પરત ચૂકવણી કરવાની ક્ષમતા દર્શાવે છે, ધીરધાર માટે જોખમ ખૂબ ઓછું રહેલું હોય છે.

તમને જ્યારે ક્રેડિટ સ્કૉરની રેન્જ જાણવા મળી જાય છે, ત્યારે તમારો સ્કૉર કઈ રેન્જમાં આવે છે, તે સમજવાનું સરળ થઈ પડે છે. તમે ફ્રીમાં તમારો ક્રેડિટ સ્કૉર ચેક કરી લો તે પછી તમે એ નક્કી કરી શકો છો કે તમે લૉનની અરજીની સાથે કેવી રીતે આગળ વધવા માંગો છો, એટલે કે, જો તમારો ક્રેડિટ સ્કૉર સારો હોય તો, તમે લૉન માટે અરજી કરી શકો છો અને જો તે થોડો ઓછો હોય તો તમે તેને સુધારવાના ઉપાયો અજમાવી શકો છો.


ક્રેડિટ સ્કૉરને કેવી રીતે સુધારી શકાય?

યુઝરો તેમનો ક્રેડિટ સ્કૉર શું છે, તે સમજી શકે તે માટે અહીં તેનું વર્ણન કરતું એક કોષ્ટક આપવામાં આવ્યું છેઃ

  • બિલની સમયસર ચૂકવણી

    જે લોકો હૉમ લૉન લેવા માંગે છે, તેમણે તેમના બિલોની ચૂકવણી સમયસર કરવી જોઇએ, કારણ કે, તેનાથી તેમના ક્રેડિટ સ્કૉરમાં દેખીતો ફરક પડે છે.

  • કોઈ પણ ક્રેડિટ કાર્ડ એકાઉન્ટને બંધ કે ડી-એક્ટિવેટ કરાવશો નહીં

    કેટલાક લોકો પાસે ક્રેડિટ કાર્ડ હોય છે પણ તેઓ તેનો ઉપયોગ કરતાં નથી. આ પ્રકારના કિસ્સામાં લોકોએ તેમના ક્રેડિટ કાર્ડના એકાઉન્ટને બંધ કે ડીએક્ટિવેટ કરાવવું જોઇએ નહીં, તેના બદલે તેમણે આ ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ બંધ કરી દેવો જોઇએ. વળી, સ્કૉરને સુધારવા માટે તમે તમારા ખર્ચાઓને બે કાર્ડ્સની વચ્ચે વહેંચી દઈ શકો છો. તેનાથી કાર્ડના વપરાશનો દર ઘટાડવામાં મદદ મળી રહેશે

  • ક્રેડિટ લાઇન વધારો

    યુઝર ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ ધરાવતા હોવાના કિસ્સામાં તેમણે તેમની ક્રેડિટ લિમિટ વધારવાનો પ્રયત્ન કરવો જોઇએ. જો એકાઉન્ટ સારી સ્થિતિમાં હશે, તો ક્રેડિટ લિમિટ વધી શકશે. જોકે, યુઝરે આ રકમને ખર્ચવી જોઇએ નહીં, કારણ કે, તેનાથી ક્રેડિટ યુટિલાઇઝેશનનો દર નીચો જાળવી રાખવમાં મદદ મળશે.

Importance of Credit Score

Checking the credit score is one of the most essential step in the home loan journey. There are several online free credit score check tools available that help borrowers to know their creditworthiness. With a good credit score comes enormous benefits and advantages that help the borrowers to get quick and easy home loans. Here are some of the merits of having a good credit score:

  • Competitive Interest Rates

    The most significant advantage of a good credit score is that financial institutions offer competitive interest rates to the applicants who have a good credit score. There are advantages like higher eligibility, fast approvals, and competitive loan amount that come along with good credit score.

  • Fast Approvals

    The loan applicants or borrowers who have good credit score possess low-risk as seen from the lenders’ perspectives. Because of the low risk factor, borrowers are likely to attain fast approvals on the loan applications from the financial institutions.

  • Competitive Credit Limit

    When borrowers have a good credit score, there are high chances that they may get competitive credit limit in comparison with those applicants who have low credit score because these applicants maintain a reputable and trustable credit history that makes it convenient for the lenders to approve applications and offer a competitive credit limit based on high creditworthiness.

  • Higher Eligibility For Pre-Approved Loan

    The loan applicants that have excellent credit score may also tends to have higher eligibility for the pre-approved loans. Usually, these pre-approved loan offers are granted to applicants or the existing customers that possess good credit score.

    • Thus, seeking the multiple advantages of good credit score, it is crucial for the borrowers to first look for free credit score check and simultaneously work on the credit history and always try to maintain good credit score to get the best offers, interest rates, and credit limit while applying for a home loan.

લૉન માટે અરજી કરો

+91
Please enter a valid 10-digit phone number.
Enter valid name.
Enter valid name.
Please enter a valid pincode.
Please enter a valid PAN number.

રેટિંગ્સ અને સમીક્ષાઓ

Ravi Bansal
5/5

We are members of the Aavas family now. Our Loan experience is good. The staff at the Aavas branch is very helpful...
Thanks, Aavas!

Narayan Pareek
5/5

Aavas Mobile App is really useful and provides good services in the way related to the availed loan.

Aman Chaudhary
5/5

Good NBFC in terms of all types of home loans. Must visit once for any type of secured loan.