Special Offers
લૉન મેળવવા માટેની અમારી સરળ પ્રક્રિયા અને ઝડપી મંજૂરીનો લાભ ઉઠાવી તમારું સપનાનું ઘર ખરીદો.
જમીન ખરીદવા અને ઘર બાંધવા માટેની અમારી લૉનની મદદથી તમારા સપનાના ઘરનું નિર્માણ કરો.
અમારી એમએસએમઈ બિઝનેસ લૉનની મદદથી તમારા બિઝનેસને વિસ્તારો અને વિકસાવો.
તમારા કોઈ પણ ખર્ચની જરૂરિયાતને પૂરી કરવા માટે સંપત્તિની સામે આવાસ ફાસ્ટ લૉન મેળવો.
અમારી હૉમ રીનોવેશન અને ઇમ્પ્રૂવમેન્ટ લૉનની મદદથી તમારા ઘરનું સમારકામ કરાવો.
સ્મોલ ટિકિટ સાઇઝ (એસટીએસ) લૉન
આવાસ લૉન મોબાઇલ એપ હૉમ લૉન સંબંધિત સેવાઓની વ્યાપક રેન્જ પૂરી પાડે છે. આવાસ લૉન એપ ખૂબ જ ઝડપી, સરળ અને ઉપયોગમાં લેવી અનુકૂળ છે. આ એપ વર્તમાન તેમજ સંભવિત ગ્રાહકોને સેવાઓની વ્યાપક રેન્જ પૂરી પાડે છે.
આવાસ લૉન મોબાઇલ એપ હૉમ લૉન સંબંધિત સેવાઓની વ્યાપક રેન્જ પૂરી પાડે છે. આવાસ લૉન એપ ખૂબ જ ઝડપી, સરળ અને ઉપયોગમાં લેવી અનુકૂળ છે. આ એપ વર્તમાન તેમજ સંભવિત ગ્રાહકોને સેવાઓની વ્યાપક રેન્જ પૂરી પાડે છે.
આવાસ ફાઇનેન્સિયર્સ લિમિટેડ કંપનીઝ એક્ટ, 1956 હેઠળ 23 ફેબ્રુઆરી, 2011ના રોજ રાજસ્થાનના જયપુરમાં એક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે સ્થપાઈ હતી. તેણે માર્ચ 2012માં તેનું ઔપચારિક રીતે સંચાલન શરૂ કર્યું હતું.
જાન્યુઆરી 2013માં આ કંપનીને પ્રાઇવેટ લિમિટેડમાંથી પબ્લિક લિમિટેડમાં પરિવર્તિત કરી દેવામાં આવી હતી. માર્ચ 2017માં તારીખ 29 માર્ચ, 2017ના રોજ નવું સર્ટિફિકેટ ઑફ ઇન્કોર્પોરેશન (સીઓઆઈ) ઇશ્યૂ કરીને આ કંપનીનું નામ બદલીને ‘આવાસ ફાઇનેન્સિયર્સ લિમિટેડ’ કરવામાં આવ્યું હતું.
AAVAS is engaged in the business of providing housing loans, primarily, in the un-served and un-reached markets which include the States of Rajasthan, Maharashtra, Gujarat, Madhya Pradesh, Haryana, Uttar Pradesh, Chhattisgarh, Uttarakhand, Punjab, Himachal Pradesh, Delhi, Odisha, Karnataka and Tamil Nadu. Currently, we are operating in 14 states with a total of 373 branches.
અમારા વિશે વધારે જાણકારી મેળવો